ઓડિશામાં કાશ્મીરી યુવકની ધરપકડ, પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા: પોતે PMO અધિકારી હોવાનો દાવો કર્યો; નકલી ડોક્ટર બનીને 6-7 છોકરીઓ સાથે લગ્ન કર્યા
ભુવનેશ્વર9 મિનિટ પેહલાકૉપી લિંકસૈયદ ઈશાન બુખારી કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી છે. તે 2018થી ઓડિશામાં રહે છે.ઓડિશા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ...