એક ‘સ્મિતે’ આખા પરિવારને રડાવ્યો: સુરતના સરથાણામાં પુત્રએ આચરેલી ક્રુરતાને માતાએ શબ્દોમાં વર્ણવી, કહ્યું- ‘હું એકલો પડી ગયાનું કહી પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા’ – Surat News
સુરતમાં 27 ડિસેમ્બર વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે ...