લોન ન મળતાં બેંકમાંથી 17 કિલો સોનું લૂંટ્યું: મની હાઇસ્ટ સીરીઝથી આઈડિયા આવ્યો, પછી યુટ્યુબ વીડિયો જોઈને પ્લાન ઘડ્યો; 6 આરોપીઓની ધરપકડ
બેંગ્લોર12 મિનિટ પેહલાકૉપી લિંકઆરોપીઓએ તેના 5 સાથીઓ સાથે બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.કર્ણાટકના દાવણગેરે જિલ્લાના એક વ્યક્તિએ લોન ન મળતાં ...