SBI ‘અમૃત-કળશ’ સ્કીમમાં 31 માર્ચ સુધી રોકાણ કરી શકાશે: જેમાં સીનિયર સિટિઝનને 7.60% અને અન્યને 7.10% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના અમૃત કળશમાં રોકાણ કરવાની ...