તમિલનાડુના 10 બિલોને રોકવા પર સુપ્રીમ કોર્ટ કડક: રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો, કહ્યું- તમે પક્ષોની ઇચ્છાનું નહીં, બંધારણનું પાલન કરો
નવી દિલ્હી32 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુની એમકે સ્ટાલિન સરકારને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. રાજ્યપાલ દ્વારા સરકારના 10 મહત્વપૂર્ણ બિલોને ...