સુપ્રીમ કોર્ટે પોતાનો અને રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો: 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો, કહ્યું- ગુનેગાર ગુના સમયે સગીર હતો
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે શિક્ષણના અભાવને કારણે દોષિત ન્યાયિક પ્રક્રિયાનો લાભ લઈ શક્યો નથી.સુપ્રીમ કોર્ટે પોતાના ...