સુરતમાં 30 લકઝરી કાર સાથે નબીરાઓના સિનસપાટા: મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો હોવા છતા પોલીસ અજાણ, શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા – Surat News
સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ ...