ફિલ્મો અને ટીવી શોના રાઇટિંગ વચ્ચે મોટો તફાવત: સલમાનને સ્ક્રીનપ્લે રાઇટિંગમાં રસ, સૂચનો આપે છે; જ્યારે સંજય દત્ત સ્ટોરી સાંભળીને રડવા લાગ્યો
25 મિનિટ પેહલાકૉપી લિંકશું કોઈ વાર્તા વિના ફિલ્મની કલ્પના કરી શકાય? જવાબ હશે ના. છેવટે, વાર્તાના આધારે દર્શકો ફિલ્મને પસંદ ...