SEBIએ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના IPOને મંજૂરી આપી: કંપનીના 6 વર્તમાન શેરધારકો 5.72 કરોડ શેર વેચશે, આ સંપૂર્ણપણે OFS હશે
મુંબઈ31 મિનિટ પેહલાકૉપી લિંકમાર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના IPOને મંજૂરી આપી ...