સુરત સિવિલમાં ફરી વિવાદ: કિડની બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડની દર્દીના મહિલા સગા સાથે ઝપાઝપી, ગાર્ડ બે દિવસ માટે સસ્પેન્ડ, પોલીસે મામલો થાળે પાડયો – Surat News
સુરત સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આજે મોડી સાંજે સિક્યુરિટી ગાર્ડએ ...