પાકિસ્તાની સીમા હૈદર ફરી માતા બની: PUBG રમતા-રમતા ભારતમાં પ્રેમ થયો, પછી લગ્ન કર્યા; 2023માં ડોક્યુમેન્ટ વિના સરહદ પાર કરીને આવી હતી
નોઈડા2 કલાક પેહલાકૉપી લિંકનોઈડાની ક્રિષ્ના હોસ્પિટલમાં સીમા હૈદરે દીકરીને જન્મ આપ્યો છે.પાકિસ્તાનથી ભારત આવેલી 23 વર્ષીય સીમા હૈદર માતા બની ...