ઓમ પુરી અને સીમા કપૂરના લગ્નથી લઈને છૂટાછેડાની કહાની: એક્સ વાઈફે કહ્યું- બીજી સ્ત્રી માટે મને છોડી દીધી, પછી માફી માગી અને મેં તેમને માફ કરી દીધા
40 મિનિટ પેહલાકૉપી લિંકદિવંગત એક્ટર ઓમ પુરીની એક્સ પત્ની અને ફિલ્મ નિર્માતા-લેખિકા સીમા કપૂર આ દિવસોમાં તેમની બાયોગ્રાફી 'યૂં ગુજરી ...