વિદેશી દારૂનો વેપલો: ભચાઉના વામકાની વાડીમાં દારૂના કટિંગ ઉપર LCB ત્રાટકી, રૂ. 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત – Kutch (Bhuj) News
દારૂના દુષણને ડામવા પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી રહે છે, તેમ છતાં બુટલેગરો ગુપ્તરાહે દારૂનો વેપલો ચલાવતા રહે ...