ટોપ-10માંથી 8 કંપનીનું માર્કેટકેપ ₹1.10 લાખ કરોડ વધ્યું: ગયા અઠવાડિયે રિલાયન્સની વેલ્યૂમાં સૌથી વધુ ₹43,976 કરોડનો વધારો, TCS ટોપ લૂઝર
મુંબઈ5 મિનિટ પેહલાકૉપી લિંકગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપિટલમાં રૂ. 1.10 લાખ કરોડ (રૂ. 1,10,106.83 ...