ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાશે: અમેરિકામાં કડકડતી ઠંડીના કારણે નિર્ણય, 1985 બાદ પ્રથમ વખત ઈનડોર શપથ સમારોહ; મુકેશ અંબાણી પણ હાજરી આપશે
વોશિંગ્ટન21 મિનિટ પેહલાકૉપી લિંક1985માં રોનાલ્ડ રીગનનો શપથ ગ્રહણ સમારોહ પણ કેપિટલ હિલ બિલ્ડિંગની અંદર યોજાયો હતો.નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ...