કેરળ HCએ કહ્યું- મહિલાના ફિગર પર કમેન્ટ કરવી ગુનો: ઓફિસમાં સાથીદાર સામે કેસ નોંધાયો; આરોપ- મેસેજમાં સેક્શુઅલ કમેન્ટ કરી હતી
કોચી2 કલાક પેહલાકૉપી લિંકકેરળ હાઈકોર્ટે કહ્યું કે, મહિલાના ફિગર પર ટિપ્પણી કરવી એ જાતીય સતામણી સમાન છે. જસ્ટિસ એ બદરુદ્દીને ...