મેગેઝિને શાહરુખના ઈન્ટરવ્યૂને રિજેક્ટ કરી નાખ્યો હતો: એડિટરે કહ્યું હતું, ‘તે સ્ટાર નથી’; ઓમ શાંતિ ઓમના લેખકે ખુલાસો કર્યો
26 મિનિટ પેહલાકૉપી લિંકજ્યારે શાહરુખ ખાન ફિલ્મો પહેલા ટીવીમાં કામ કરતો હતો ત્યારે પોપ્યુલર મેગેઝિને તેનો ઈન્ટરવ્યૂ રિજેક્ટ કર્યો હતો. ...