મોતિયાની સર્જરી માટે અમેરિકા જશે શાહરૂખ ખાન: મીડિયા રિપોર્ટ્સમાં દાવો- એક્ટરને બન્ને આંખમાં મોતિયા છે, મુંબઇમાં સર્જરી વખતે ઊંધું વાગ્યું હતું
2 કલાક પેહલાકૉપી લિંકઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે શાહરુખ ખાને તાજેતરમાં જ મુંબઈની એક હોસ્પિટલમાં તેની આંખોની સારવાર કરાવી છે. ...