સંદેશખાલી કેસ CBIને સોંપવા અંગે જુલાઈમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટે કહ્યું- કેટલાક લોકોના અંગત હિતોની રક્ષા માટે રાજ્ય સરકારે અરજી કેમ કરી?
નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકસંદેશખાલીમાં શાહજહાં શેખ સામે મહિલાઓ સતત વિરોધ કરી રહી છે. તેની શરૂઆત 8 ફેબ્રુઆરીએ થઈ હતી.કોલકાતા ...