ફિલ્મોમાં જોવા મળતી ફૂડ આઇટમ્સ મોટાભાગે નકલી: મનોજ બાજપેયી માટે લાકડાથી બનાવ્યો પાયા સૂપ; દીપિકાએ બટેટાં વગરનાં સમોસાં બનાવડાવ્યાં, દારૂ માટે ફ્રૂટ જ્યૂસ બતાવાય છે
મુંબઈ54 મિનિટ પેહલાલેખક: અભિનવ ત્રિપાઠી/કિરણ જૈનકૉપી લિંકફિલ્મો અને જાહેરાતોમાં બતાવવામાં આવતી ખાણીપીણીની વસ્તુઓ મોટાભાગે નકલી હોય છે. ફૂડ સ્ટાઈલિસ્ટ ફિલ્મ ...