શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડે ગ્રેમી જીત્યો: આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ બન્યું, બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાને પણ બે અવોર્ડ
લોસ એન્જલસ16 મિનિટ પેહલાકૉપી લિંક66માં ગ્રેમી અવોર્ડમાં ભારતીય સિંગર શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈનને ગ્રેમી અવોર્ડ મળ્યો છે. બંને ...