રણવીરના શક્તિમાન બનવા પર મુકેશ ખન્નાએ રિએક્શન આપ્યું: કહ્યું,- ‘આ માત્ર ને માત્ર એક અફવા છે, પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું’
10 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકછેલ્લાં કેટલાક દિવસથી શક્તિમાનના રોલમાં રણવીર સિંહ જોવા મળવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ ...