‘મને થોડો અહંકાર છે, હું તેનો અંત લાવવા BB-18માં આવી’: ઈન્ટરનેટ સેન્સેશન શાલિની પાસીએ શોમાં એન્ટ્રી કરી, કહ્યું- મેં મારી જાતને પડકારી
15 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકનવી ઈન્ટરનેટ સેન્સેશન અને પોપ્યુલર પર્સનાલિટી શાલિની પાસીએ તાજેતરમાં 'બિગ બોસ 18'માં સ્પર્ધક તરીકે પ્રવેશ ...