સુપ્રીમ કોર્ટનો આદેશ- શંભુ બોર્ડરની એક લેન ખોલો: એમ્બ્યુલન્સ, વૃદ્ધો-મહિલાઓ અને વિદ્યાર્થીઓને સમસ્યા થઈ રહી છે; હાઇવે પાર્કિંગ વિસ્તાર નથી
ચંડીગઢ31 મિનિટ પેહલાકૉપી લિંકશંભુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનની ફાઇલ તસવીર.સુપ્રીમ કોર્ટે લગભગ 6 મહિનાથી બંધ પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડરને આંશિક ...