ખેડૂતોની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ, 20 PHOTO’S: ખિસ્સામાં મીઠું નાંખી બેરિકેડ-કાંટાળા વાયર લઈ ગયા, પોલીસે પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યા
પટિયાલા5 કલાક પેહલાકૉપી લિંકપંજાબના ખેડૂતોએ શુક્રવારે 6 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચની જાહેરાત કરી હતી. બપોરે 1 વાગ્યે, 101 ખેડૂતોનું એક ...