‘ચૂંટણી પંચના આશીર્વાદથી દિલ્હીમાં ભાજપ જીતી’: આદિત્ય ઠાકરે રાહુલ-કેજરીવાલને મળ્યા, કહ્યું- ચૂંટણી ન્યાયી નથી, આપણે સાથે રહેવું પડશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકશિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે દિલ્હીની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને કેજરીવાલને મળ્યા. તેમણે કહ્યું ...