શરદ પવારે કહ્યું- શાહ પદની ગરિમા જાળવી રાખે: ગૃહમંત્રીએ કહ્યું- ભાજપે પવારના વિશ્વાસઘાતની રાજનીતિને 20 ફૂટ જમીનમાં દફનાવી દીધી
મુંબઈ23 મિનિટ પેહલાકૉપી લિંકશરદ પવારે કહ્યું- INDIA ગઠબંધન માત્ર નેશનલ લેવલની ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી માટે છે. (ફાઈલ)શરદ પવારે ...