પુરુષો કરતાં મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ કરે છે: એમ્ફી-ક્રિસિલનો રિપોર્ટ- તેમનો હિસ્સો વધીને એક ચતુર્થાંશ થયો, AUM ₹11 લાખ કરોડ થયો
મુંબઈ31 મિનિટ પેહલાકૉપી લિંકમ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા કુલ રોકાણકારોમાં મહિલાઓનો હિસ્સો એક ચતુર્થાંશ એટલે કે 25% સુધી વધી ગયો છે. ...