સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઘટ્યો: નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટ્યો, ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી, સળંગ નવમા દિવસે ઘટાડો
મુંબઈ23 મિનિટ પેહલાકૉપી લિંકઆજે, 17 ફેબ્રુઆરીના રોજ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 75,430ના સ્તરે ટ્રેડ ...