ફિલ્મ ‘આરાધના’થી રાતોરાત સુપરસ્ટાર બન્યાં રાજેશ ખન્ના: 100 દિવસ સુધી થિયેટરમાં ચાલનાર પહેલી ફિલ્મ બની, પોતાની ફિલ્મ ફ્લોપ થાય તેવું ઇચ્છતા હતાં
15 મિનિટ પેહલાકૉપી લિંકરાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર અભિનીત ફિલ્મ 'આરાધના' તેમના સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મ 1946માં આવેલી ...