દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનશે: દીકરીએ કહ્યું- બાબા કહેતા કોઈએ રાજ્ય સન્માન માગવું ન જોઈએ, PMની પહેલ માટે આભાર
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના ચાર વર્ષ બાદ સરકાર દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવા જઈ રહી છે. ...