થરૂરના રાહુલને સવાલ- કોંગ્રેસમાં મારો રોલ શું?: હાંસિયામાં ધકેલાતા થરૂર નારાજ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલવા દેવાતો નથી, પાર્ટી ઈગ્નોર કરી રહી છે; મૂંઝવણમાં છું
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે પાર્ટી નેતૃત્વને પોતાની ભુમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું ...