રશિયા-ચીનના રાષ્ટ્રપતિ કઝાકિસ્તાનમાં મળ્યા: પુતિને કહ્યું- બંને દેશો વચ્ચે ક્યારેય આવી મિત્રતા રહી નથી, જિનપિંગે તેમને જૂના મિત્ર કહ્યા
અસ્તાના2 કલાક પેહલાકૉપી લિંકયુક્રેન યુદ્ધ શરૂ થયું પછી પુતિન અને જિનપિંગની વચ્ચે પાંચમીવાર મુલાકાત થઈ.મધ્ય એશિયાઈ દેશ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં ...