Tag: Sheikh Hasina

બાંગ્લાદેશ અદાણી સાથેના પાવર ડીલની તપાસ કરશે:  આ માટે તપાસ એજન્સી બનશે, હસીના પીએમ હતા ત્યારે પાવર પ્રોડક્શન માટે કરાર કરવામાં આવ્યો હતો

બાંગ્લાદેશ અદાણી સાથેના પાવર ડીલની તપાસ કરશે: આ માટે તપાસ એજન્સી બનશે, હસીના પીએમ હતા ત્યારે પાવર પ્રોડક્શન માટે કરાર કરવામાં આવ્યો હતો

ઢાકા33 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. શેખ હસીના પીએમ હતા ત્યારે બાંગ્લાદેશમાં અદાણી ...

શાકિબે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન મૌન રહેવા બદલ માફી માગી:  લખ્યું- તમે જ સાચા હીરો છો; છેલ્લી ટેસ્ટમાં સમર્થન માટે અપીલ કરી

શાકિબે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન મૌન રહેવા બદલ માફી માગી: લખ્યું- તમે જ સાચા હીરો છો; છેલ્લી ટેસ્ટમાં સમર્થન માટે અપીલ કરી

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકઅનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બાંગ્લાદેશના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ચૂપ રહેવા બદલ માફી માગી છે. આટલું ...

બાંગ્લાદેશમાં ટાગોરે લખેલા રાષ્ટ્રગીતને બદલવાની માંગ:  દાવો- સરકારે બંધારણમાં ફેરફાર કરવા માટે કમિટી બનાવી, સ્વતંત્રતા સંગ્રામના પ્રતીકો ભૂંસાઈ જશે

બાંગ્લાદેશમાં ટાગોરે લખેલા રાષ્ટ્રગીતને બદલવાની માંગ: દાવો- સરકારે બંધારણમાં ફેરફાર કરવા માટે કમિટી બનાવી, સ્વતંત્રતા સંગ્રામના પ્રતીકો ભૂંસાઈ જશે

ઢાકાથી ભાસ્કરના સંવાદદાતા અમાનુર રહેમાન15 મિનિટ પેહલાકૉપી લિંકહસીનાના રાજીનામા બાદ 8 ઓગસ્ટે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બની હતી.શેખ હસીનાએ દેશ છોડ્યા ...

યુનુસ સરકાર ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયેલા કરારો રદ કરી શકે:  મંત્રીએ કહ્યું- જે અમારા હિતમાં નથી તેના પર અમે વિચારીશું

યુનુસ સરકાર ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયેલા કરારો રદ કરી શકે: મંત્રીએ કહ્યું- જે અમારા હિતમાં નથી તેના પર અમે વિચારીશું

9 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને રવિવારે જણાવ્યું હતું કે, ઢાકા નવી દિલ્હી સાથે હસ્તાક્ષર કરાયેલા ...

‘ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી નાખુશ’:  બાંગ્લાદેશે કહ્યું- હસીનાના પ્રત્યાર્પણની માગ ઈન્ડિયાને શરમમાં મૂકશે, આશા છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે
ભારતમાં હસીનાના માત્ર 20 દિવસ બાકી:  પાસપોર્ટ રદ, હત્યાના 63 કેસ નોંધાયા, બાંગ્લાદેશ પરત માગે તો ભારત શું કરશે?

ભારતમાં હસીનાના માત્ર 20 દિવસ બાકી: પાસપોર્ટ રદ, હત્યાના 63 કેસ નોંધાયા, બાંગ્લાદેશ પરત માગે તો ભારત શું કરશે?

8 મિનિટ પેહલાકૉપી લિંકતારીખ- 5 ઓગસ્ટ 2024, સમય- બપોરે 1 વાગ્યાની આસપાસ. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીના તેમની બહેન ...

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ હટાવાયો:  વચગાળાની સરકારે હસીના સરકારના નિર્ણયને પલટાવ્યો; પૂર્વ PM સામે અત્યાર સુધીમાં 75 કેસ નોંધાયા છે

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ હટાવાયો: વચગાળાની સરકારે હસીના સરકારના નિર્ણયને પલટાવ્યો; પૂર્વ PM સામે અત્યાર સુધીમાં 75 કેસ નોંધાયા છે

29 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની વચગાળાની સરકારે બુધવારે જમાત-એ-ઈસ્લામી પાર્ટી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની સૌથી મોટી મુસ્લિમ પાર્ટી ...

જ્યાં સુધી દોષી સાબિત ન થાય ત્યાં સુધી શાકિબ રમશે:  BCB અધ્યક્ષ ફારૂક અહેમદે બાંગ્લાદેશના ઓલરાઉન્ડરનો બચાવ કર્યો, કહ્યું- ભારતીય પ્રવાસમાં ટીમનો ભાગ હશે

જ્યાં સુધી દોષી સાબિત ન થાય ત્યાં સુધી શાકિબ રમશે: BCB અધ્યક્ષ ફારૂક અહેમદે બાંગ્લાદેશના ઓલરાઉન્ડરનો બચાવ કર્યો, કહ્યું- ભારતીય પ્રવાસમાં ટીમનો ભાગ હશે

ઢાકા24 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો હત્યાના આરોપમાં બચાવ કર્યો છે. બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે ...

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને શાકિબ અલ હસન વિરુદ્ધ નોટિસ:  ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક હટાવવાની માગ, હત્યામાં સંડોવણીના આરોપો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને શાકિબ અલ હસન વિરુદ્ધ નોટિસ: ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક હટાવવાની માગ, હત્યામાં સંડોવણીના આરોપો

સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક હટાવવાની નોટિસ મળી ...

દુકાળમાં અધિકમાસ, બાંગ્લાદેશમાં પૂર:  36 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા, યુનુસ સરકારના ભારત પર પાયાવિહોણા આરોપ; ભારતે આપ્યો જડબાતોડ જવાબ

દુકાળમાં અધિકમાસ, બાંગ્લાદેશમાં પૂર: 36 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા, યુનુસ સરકારના ભારત પર પાયાવિહોણા આરોપ; ભારતે આપ્યો જડબાતોડ જવાબ

32 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં અધિકમાસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?