શેખ હસીના પર લોકોને બળજબરીથી ગાયબ કરવાનો આરોપ: એક્શન બટાલિયનનો ઉપયોગ કરીને લોકોને ત્રાસ આપ્યો, આવા 3500 કેસ
ઢાકા55 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર દેશમાં લોકોને બળજબરીથી ગાયબ કરવાનો આરોપ છે. વચગાળાની સરકારના તપાસ પંચે ...