Tag: Sheikh Hasina

શેખ હસીના સામે અત્યાર સુધીમાં 31 કેસ નોંધાયા:  હત્યા, નરસંહાર અને અપહરણના કેસ, પૂર્વ PMના પુત્ર, પુત્રી અને બહેનને પણ આરોપી બનાવાયા

શેખ હસીના સામે અત્યાર સુધીમાં 31 કેસ નોંધાયા: હત્યા, નરસંહાર અને અપહરણના કેસ, પૂર્વ PMના પુત્ર, પુત્રી અને બહેનને પણ આરોપી બનાવાયા

ઢાકા27 મિનિટ પેહલાકૉપી લિંકશેખ હસીના સામે પહેલો કેસ 13 ઓગસ્ટે નોંધવામાં આવ્યો હતો. દુકાનદારની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.બાંગ્લાદેશના પૂર્વ ...

પોતાના જ માણસોએ પીઠમાં છરો ભોંક્યો:  હસીનાના મંત્રી-ઓફિસરોના ખોટા નિર્ણયોથી આંદોલન ભડક્યું; પૂછ્યા વિના ફરી ઇન્ટરનેટ સેવા શરૂ કરવી ભારે પડી

પોતાના જ માણસોએ પીઠમાં છરો ભોંક્યો: હસીનાના મંત્રી-ઓફિસરોના ખોટા નિર્ણયોથી આંદોલન ભડક્યું; પૂછ્યા વિના ફરી ઇન્ટરનેટ સેવા શરૂ કરવી ભારે પડી

વિનય સુલતાન23 મિનિટ પેહલાકૉપી લિંકશેખ હસીનાના નજીકના મંત્રીઓ અને ટોપ અધિકારીઓએ પણ બાંગ્લાદેશમાં ઉથલપાથલમાં મોટી ભૂમિકા ભજવી હતી. ગુપ્તચર અહેવાલમાં ...

બાંગ્લાદેશમાં ઉથલપાથલની સ્ક્રિપ્ટ 16 મહિના પહેલા લખાઈ હતી:  પાકિસ્તાની એજન્ટો સરકાર સામેના પ્રદર્શનમાં ઘુસ્યા; પૂર દરમિયાન હિંસા કરાવી હતી, જેથી સેના પહોંચી ન શકે

બાંગ્લાદેશમાં ઉથલપાથલની સ્ક્રિપ્ટ 16 મહિના પહેલા લખાઈ હતી: પાકિસ્તાની એજન્ટો સરકાર સામેના પ્રદર્શનમાં ઘુસ્યા; પૂર દરમિયાન હિંસા કરાવી હતી, જેથી સેના પહોંચી ન શકે

વિનય સુલતાન3 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં અનામત સામે વિદ્યાર્થીઓનો વિરોધ 5 ઓગસ્ટે અત્યંત હિંસક બન્યો હતો. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં પણ ઘૂસી ...

હિંદુ ટોળાએ હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓને માર માર્યો:  બાંગ્લાદેશમાં રોષે ભરાયેલાં હિંદુ ટોળાએ મુસ્લિમ લોકોના ઘર પર હુમલો કર્યો, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

હિંદુ ટોળાએ હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓને માર માર્યો: બાંગ્લાદેશમાં રોષે ભરાયેલાં હિંદુ ટોળાએ મુસ્લિમ લોકોના ઘર પર હુમલો કર્યો, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

34 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં બળવા પછી વચગાળાની સરકાર હવે એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં મોટા પાયે વહીવટી ...

બાંગ્લાદેશે USA-રૂસ સહિત 7 દેશના રાજદૂતોને બોલાવ્યા:  અગાઉની સરકારમાં થઈ હતી નિમણૂક; UNની ટીમ હિંસાની તપાસ માટે ઢાકા જશે

બાંગ્લાદેશે USA-રૂસ સહિત 7 દેશના રાજદૂતોને બોલાવ્યા: અગાઉની સરકારમાં થઈ હતી નિમણૂક; UNની ટીમ હિંસાની તપાસ માટે ઢાકા જશે

ઢાકા28 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની વચગાળાની સરકારે અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, જાપાન, જર્મની, યુએઈ અને માલદીવમાં તૈનાત પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો ...

હસીનાએ કહ્યું- બાંગ્લાદેશીઓના જીવ બચાવવા રાજીનામું આપ્યું:  કહ્યું- જો મેં અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ આપ્યો હોત તો સત્તા ન જાત, હું બાંગ્લાદેશ પરત ફરીશ

હસીનાએ કહ્યું- બાંગ્લાદેશીઓના જીવ બચાવવા રાજીનામું આપ્યું: કહ્યું- જો મેં અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ આપ્યો હોત તો સત્તા ન જાત, હું બાંગ્લાદેશ પરત ફરીશ

37 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના છ દિવસ બાદ શેખ હસીનાએ કહ્યું છે કે અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ ...

શેખ હસીનાથી દીકરી સાયમા દિલ્હીમાં 25 km દૂર:  ન મળવાનું દર્દ, કહ્યું- મુશ્કેલ સમયમાં માતાને ગળે પણ લગાવી શકતી નથી

શેખ હસીનાથી દીકરી સાયમા દિલ્હીમાં 25 km દૂર: ન મળવાનું દર્દ, કહ્યું- મુશ્કેલ સમયમાં માતાને ગળે પણ લગાવી શકતી નથી

ગાઝિયાબાદ3 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ છોડીને ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના છેલ્લા 4 દિવસથી ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝના સેફ હાઉસમાં ...

હસીનાના વિરોધીઓને મળી રહ્યા હતા અમેરિકન અધિકારીઓ:  પૂર્વ PMએ કહ્યું હતું- એક ગોરો માણસ ચૂંટણીમાં ઓફર કરી રહ્યો છે; શું અમેરિકાએ સરકાર પાડી?

હસીનાના વિરોધીઓને મળી રહ્યા હતા અમેરિકન અધિકારીઓ: પૂર્વ PMએ કહ્યું હતું- એક ગોરો માણસ ચૂંટણીમાં ઓફર કરી રહ્યો છે; શું અમેરિકાએ સરકાર પાડી?

3 મિનિટ પેહલાકૉપી લિંકલગભગ એપ્રિલ 2023ની વાત છે. શેખ હસીનાએ બાંગ્લાદેશની સંસદમાં ભાષણ આપતાં કહ્યું, અમેરિકા ઈચ્છે તો કોઈપણ દેશમાં ...

ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?:  ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની

ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?: ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની

ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકઆ ફૂટેજ બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે થયેલી હિંસાના છે. હસીનાના રાજીનામાની માંગ સાથે સેંકડો પ્રદર્શનકારીઓ ઢાકા પહોંચ્યા હતા.તારીખ- ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?