સમય-રણવીર પર શેખર સુમન થયો ગુસ્સે: કહ્યું- તેમને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ, સરકારને વિનંતી કરીશ કે આવા લોકોના શો પર પ્રતિબંધ મૂકી દે
56 મિનિટ પેહલાકૉપી લિંક'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શોમાં અશ્લીલ કોમેન્ટ કરવા બદલ સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા વિવાદમાં છે. તાજેતરમાં કોર્ટે ...