જાન્હવી કપૂરે શિખર પહાડિયાને તેની સપોર્ટ સિસ્ટમ તરીકે ઓળખાવ્યો: તેણે કહ્યું, ‘અમે એકબીજાનાં સપનાઓ જીવીએ છીએ, અમે 15 વર્ષની ઉંમરથી સાથે છીએ’
3 કલાક પેહલાકૉપી લિંકજાન્હવી કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. પરંતુ તેણે ક્યારેય પોતાના સંબંધો ...