બોની કપૂરે કર્યા જાહન્વીના બોયફ્રેન્ડ શિખરના વખાણ: કહ્યું, ‘મને વિશ્વાસ છે કે શિખર ક્યારેય મારી પુત્રીનો સાથ નહીં છોડે’
2 કલાક પેહલાકૉપી લિંકબોની કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જાહન્વી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેના તેના બોન્ડ વિશે વાત કરી હતી. ...