Tag: Shimla

મંડીમાં મસ્જિદનો ગેરકાયદેસર બીજો માળ તોડી પાડવાનો આદેશ:  મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને કોર્ટે આપ્યો 30 દિવસનો સમય, હિન્દુ સંગઠનોનું પ્રદર્શન

મંડીમાં મસ્જિદનો ગેરકાયદેસર બીજો માળ તોડી પાડવાનો આદેશ: મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને કોર્ટે આપ્યો 30 દિવસનો સમય, હિન્દુ સંગઠનોનું પ્રદર્શન

બજાર4 કલાક પેહલાકૉપી લિંકહિમાચલના મંડી શહેરમાં મસ્જિદના ગેરકાયદેસર બે માળ 30 દિવસમાં તોડી નાખવા પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની ...

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા મુસ્લિમ સમુદાય તૈયાર:  મસ્જિદ કમિટીએ મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કરી, કહ્યું- કોર્ટના ચુકાદા સુધી વિવાદિત 3 માળને સીલ કરો

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા મુસ્લિમ સમુદાય તૈયાર: મસ્જિદ કમિટીએ મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કરી, કહ્યું- કોર્ટના ચુકાદા સુધી વિવાદિત 3 માળને સીલ કરો

શિમલા2 કલાક પેહલાકૉપી લિંકગુરુવારે સિમલાના સંજૌલીમાં દેખાવકારોએ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું.હિમાચલ પ્રદેશના સિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદ ...

શિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માગ સાથે પ્રદર્શન:  હિન્દુ સંગઠનોનો વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો, વોટર કેનનનો મારો કર્યો; પથ્થરમારામાં પોલીસકર્મી ઘાયલ

શિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માગ સાથે પ્રદર્શન: હિન્દુ સંગઠનોનો વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો, વોટર કેનનનો મારો કર્યો; પથ્થરમારામાં પોલીસકર્મી ઘાયલ

દેવેન્દ્ર હેતા, શિમલા7 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસે પ્રદર્શનકારીઓને રોકવા વોટર કેનનનો મારો કર્યો હતો. પથ્થરમારો અને લાઠીચાર્જમાં એક કોન્સ્ટેબલ પણ ઘાયલ ...

‘બે દિવસમાં મસ્જિદને તોડી પાડવી…’:  હિમાચલમાં મસ્જિદ વિવાદના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા; ગેરકાયદે બાંધકામ તોડવા પર અડગ

‘બે દિવસમાં મસ્જિદને તોડી પાડવી…’: હિમાચલમાં મસ્જિદ વિવાદના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા; ગેરકાયદે બાંધકામ તોડવા પર અડગ

શિમલા13 મિનિટ પેહલાકૉપી લિંકશિમલાના સંજૌલીમાં મસ્જિદ સામે વિરોધ કરી રહેલા લોકો.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ ...

પત્તાંની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન:  ભારે ભૂસ્ખલનને કારણે સિક્કીમમાં જોખમ, જુઓ VIDEO

પત્તાંની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન: ભારે ભૂસ્ખલનને કારણે સિક્કીમમાં જોખમ, જુઓ VIDEO

6 મિનિટ પેહલાકૉપી લિંકસિક્કિમમાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી ...

હિમાચલઃ 55 કલાકથી 46 લોકોની કોઈ ભાળ નહીં:  લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટ્યું, એક મહિલાનું મોત; દારચામાં નવો અને જૂનો બંને પુલ તણાઈ ગયા

હિમાચલઃ 55 કલાકથી 46 લોકોની કોઈ ભાળ નહીં: લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટ્યું, એક મહિલાનું મોત; દારચામાં નવો અને જૂનો બંને પુલ તણાઈ ગયા

શિમલા7 કલાક પેહલાકૉપી લિંકલાહૌલ સ્પીતિમાં ગઈકાલે સાંજે વાદળ ફાટતા પુલને નુકસાન થયું હતુંહિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલા લોકોનો ...

હિમાચલમાં વિદેશી ટૂરિસ્ટોનો અશ્લીલ ડાન્સ, VIDEO:  કસોલમાં વિદેશી ટૂરિસ્ટોએ નશામાં ગળાડૂબ થઈને ડાન્સ કર્યો, DSPએ કહ્યું- આ અશ્લીલતા, દેખરેખ રાખીશું

હિમાચલમાં વિદેશી ટૂરિસ્ટોનો અશ્લીલ ડાન્સ, VIDEO: કસોલમાં વિદેશી ટૂરિસ્ટોએ નશામાં ગળાડૂબ થઈને ડાન્સ કર્યો, DSPએ કહ્યું- આ અશ્લીલતા, દેખરેખ રાખીશું

કુલ્લુ26 મિનિટ પેહલાકૉપી લિંકહિમાચલના કુલ્લૂ જિલ્લામાં આવતા પ્રખ્યાત ટૂરિસ્ટ પ્લેસ કસોલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં થોડાં ટૂરિસ્ટ અશ્લીલ ...

હિમાચલમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી:  મંડી, સિરમૌર, શિમલામાં સ્થાનિકોએ સાવચેતી રાખવી; નદી-નાળાની નજીક ન જવા એડવાઈઝરી

હિમાચલમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી: મંડી, સિરમૌર, શિમલામાં સ્થાનિકોએ સાવચેતી રાખવી; નદી-નાળાની નજીક ન જવા એડવાઈઝરી

શિમલા9 મિનિટ પેહલાકૉપી લિંકભારે વરસાદ બાદ શિમલા-બિલાસપુર નેશનલ હાઈવે પર પડેલો કાટમાળ. ત્રણ કલાક હાઇવે બંધ રહ્યો હતો.હિમાચલ પ્રદેશમાં ભારે ...

હિમાચલ BJPએ કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ આપી:  વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં 8 ઉમેદવારો નક્કી

હિમાચલ BJPએ કોંગ્રેસના 6 બળવાખોરોને ટિકિટ આપી: વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં 8 ઉમેદવારો નક્કી

Gujarati NewsNationalBJP Announce By Election Ticket Himachal Dharmshala Sujanpur Sudhir Sharma Rajinder Ranaશિમલા8 કલાક પેહલાકૉપી લિંકભાજપે મંગળવારે હિમાચલ પ્રદેશની 6 ...

કંગના અંગે કોંગ્રેસની સુપ્રિયાની વાંધાજનક પોસ્ટ:  સુપ્રિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું- મારા એકાઉન્ટથી કોઈએ આવું કર્યું; અભિનેત્રીએ કહ્યું- દરેક મહિલા સન્માનની હકદાર છે

કંગના અંગે કોંગ્રેસની સુપ્રિયાની વાંધાજનક પોસ્ટ: સુપ્રિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું- મારા એકાઉન્ટથી કોઈએ આવું કર્યું; અભિનેત્રીએ કહ્યું- દરેક મહિલા સન્માનની હકદાર છે

મંડી12 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અભિનેત્રી કંગના રનૌત અંગે એક વાંધાજનક પોસ્ટ શેર કરવામાં ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?