રાઉતનો દાવો- મહારાષ્ટ્રને વહેલીતકે ત્રીજા નાયબ મુખ્યમંત્રી મળશે: શિંદે આજે ડેપ્યુટી સીએમ છે, કાલે નહીં હોય; થોડા દિવસ પહેલા કહ્યું હતું – શિવસેનામાં ભાગલા પડશે
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકભાજપનો ઉલ્લેખ કરતા સંજય રાઉતે કહ્યું- એકનાથ શિંદે મહારાષ્ટ્રના દુશ્મનોની સેવા કરી રહ્યા છે.શિવસેના (UBT)ના નેતા સંજય ...