શિવસેના-UBTએ કહ્યું- BJPના પેટમાં એક નવા શિવાજી ઉછરી રહ્યા છે: તેમની કોશિશ ઇતિહાસ ભૂંસી નાખવાની; ભાજપના સાંસદે કહ્યું હતું- મોદી આપણા છત્રપતિ શિવાજી છે
નાગપુર4 કલાક પેહલાકૉપી લિંકનાગપુર હિંસાને લઈને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મુખપત્ર ‘સામના’એ ભાજપ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું.લેખમાં કહેવામાં ...