સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફીમાં રમશે: 8 ફેબ્રુઆરીએ હરિયાણા સામે મુંબઈની ક્વાર્ટર ફાઈનલ, ઇંગ્લેન્ડ સામે 5 T20માં ફક્ત 28 રન બનાવ્યા
સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફી 2024-25 ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમશે. તેમના ...