સુરેન્દ્રનગરમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો: જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને યુવતીએ ફસાવ્યા, વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી10 લાખની ખંડણી માગી – Surendranagar News
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર ...