વારાણસી કેન્ટ સ્ટેશન પર આગ, 200 વાહનો ખાખ: પાર્કિંગમાં દોઢ કલાક સુધી બાઇકની ટાંકી ફૂટતી રહી, મુસાફરો ડરીને ભાગ્યા
વારાણસી27 મિનિટ પેહલાકૉપી લિંકવારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. 200 વાહનો બળીને રાખ થઈ ...