લેબનનમાં હિઝબુલ્લાહના ટોપ લીડર હમાદીની હત્યા: હુમલાખોરોએ ઘરની બહાર ગોળી મારી ઢાળી દીધો, ઇઝરાયલ પર હત્યાનો આરોપ
બેરૂત55 મિનિટ પેહલાકૉપી લિંકહિઝબુલ્લાહના ટોપ લીડર શેખ મોહમ્મદ અલી હમાદી.લેબનનમાં હિઝબુલ્લાહના ટોપ લીડર શેખ મુહમ્મદ અલી હમાદીની મંગળવારે હત્યા કરવામાં ...