શ્રદ્ધા કપૂર પાપારાઝીથી છાનામાના બોયફ્રેન્ડને મળવા પહોંચી: ચાહકોએ કહ્યું- ‘કશુંક રંધાઈ રહ્યું લાગે છે’, ઉદ્યોગપતિ રાહુલ મોદી સાથે અફેરની ચર્ચા
8 કલાક પેહલાકૉપી લિંકશ્રદ્ધા કપૂર ઘણીવાર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેનો એક વીડિયો સામે આવ્યો છે ...