સલમાનખાન 16 વર્ષની ઉંમરે જ શ્રદ્ધાને એક્ટ્રેસ બનાવવા ઈચ્છતો હતો: દીકરીની ફિલ્મો ફ્લોપ થતા જ પિતા શક્તિ કપૂરે કહ્યું, ‘તેમના પિતા પાસે ઘણા પૈસા છે’
2 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે તેમનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. શ્રદ્ધા એક્ટર શક્તિ કપૂરની દીકરી ...