ઈશાન માટે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ: દાવો- ડાબો હાથ ઈજાગ્રસ્ત, ડોમેસ્ટિક ન રમવાને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકભારતીય ટીમના વિકેટકીપર બેટર ઈશાન કિશન માટે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. શ્રેયસ અય્યરની ...