શ્રેયસે કહ્યું- પાકિસ્તાન સામે કોઈપણ જીત સારી હોય છે: કહ્યું- મને ક્યારેય લાગ્યું નહીં કે વિરાટ રન માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેને રનની ભૂખ છે
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરે પાકિસ્તાન સામેની જીતને સારી ગણાવી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીના પાંચમા ...